Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ બીજ (13:10), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 03/12/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (16:42), પૂર્વાષાઢા
યોગ :- શૂળ (15:08), ગંડ
કરણ :- કૌલવ (13:10), તૈતિલ (25:13), ગર
*રાજયોગ 16:42 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ધાર્મિક વિચારશૈલી રહે, ભાગ્યનો સાથ મળે, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પ્રભાવિત થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ધાર્મિક ક્રિયા કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધને કારણે મસ્તક પીડા રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું હિતાવહ, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધશે, મિત્રોનો સહકાર મળશે, આવક ચિંતા દુર થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક ક્રિયા કરશો, ભાગ્યોદય થાય, ધન ચિંતા રહેશે, રોગમાં વૃદ્ધિ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment