Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ બારસ (26:27), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 27/12/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- તુલા (13:56), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (20:29), અનુરાધા

યોગ :- ધૃતિ (22:36), શૂળ

કરણ :- કૌલવ (13:40), તૈતિલ (26:27), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને ન્યાય મળશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ મળે, મધ્યાહ્ન બાદ પ્રગતિ પામશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ રોગમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન આદિ સુખ મળે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યોમાં સહભાગી થશો, મધ્યાહ્ન બાદ જમીન મકાન માટે સાનુકૂળ સમય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, કાર્યમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યો આગળ વધશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સન્માન પ્રાપ્ત થાય, રોગમાંથી મુક્ત થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લાભ પ્રાપ્તિ થશે, મિત્રોનો સહયોગ મળશે, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ આવક ચિંતા દૂર થશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો દ્વારા વૃદ્ધિ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક અસ્વસ્થતા રહે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ થશે, પૈતૃક લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments