Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર સુદ એકાદશી (25:10), બારસ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/12/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મીન (11:48), મેષ

નક્ષત્ર :- રેવતી (11:48), અશ્વિની

યોગ :- વરિયાન (18:48), પરિઘ

કરણ :- વણિજ (14:28), ભદ્રા (25:10), બવ 

*ગીતા જયંતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, રોગમાં વૃદ્ધિ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોનો સહયોગ મળશે, સંતાન ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, વાહન ખર્ચ થશે, મધ્યાહ્ન બાદ ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે તણાવ રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ અથવા પત્નીની તબિયત બગડશે, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, મધ્યાહ્ન બાદ ક્રોધિત અવસ્થા હાનિ પહોંચાડશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહેશે, ક્રોધિત સ્વભાવ કાર્યોમાં અટકાવ લાવશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, મકાન ચિંતા વધશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે તકરાર સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ મન બેચેન રહે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ વધશે, સન્માન સાચવવું, મધ્યાહ્ન બાદ પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધિત સ્વભાવ કાર્યોમાં અટકાવ લાવશે, પતિ અથવા પત્નીની તબિયત બગડશે, મધ્યાહ્ન બાદ ધન ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments