Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ તેરસ (27:33), ચૌદશ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 28/12/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (22:13), જ્યેષ્ઠા
યોગ :- શૂળ (22:23), ગંડ
કરણ :- ગર (15:04), વણિજ (27:33), ભદ્રા
*શુક્ર કુંભ રાશિમાં 23:40 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, ક્રોધી અવસ્થામાં નિર્ણયો ન લેવા, રોગમાં ખર્ચ વધુ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, રોગમાં વધુ ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, માનસિક સ્વાસ્થ્ય જાળવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ધનલાભ થાય, સુખ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો દ્વારા વૃદ્ધિ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, આકસ્મિક લાભ મળે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મેળવશો, પરિજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક અસ્વસ્થતા રહે, પ્રવાસ જોખમરૂપ રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થશે, સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન પ્રસન્ન રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, પરિશ્રમ દ્વારા સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્ય પ્રબળ થશે, ધાર્મિક યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment