Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર સુદ પાંચમ (12:08), છઠ્ઠ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 06/12/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મકર (29:07), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (17:19), ધનિષ્ઠા

યોગ :- ધ્રુવ (10:43), વ્યાઘાત 

કરણ :- બાલવ (12:08), કૌલવ (23:40), તૈતિલ 

*મંગળ વક્રી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, અટકાયેલા જમીનના પ્રશ્નો ઉકેલાશે, માતાની તબિયતમાં સુધારો થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક યાત્રા સંભવે, કાર્યક્ષેત્રમાં સન્માન મેળવશો, પૈતૃક કાર્યો શરૂ કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન સંબંધિત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, સન્માન પ્રાપ્ત થાય, ખાનપાનમાં ધ્યાન આપવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થશે, માનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધિત અવસ્થા શારીરિક તકલીફ કરાવશે, રક્ત સંબંધિત સમસ્યા સંભવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળશે, વિદ્યાર્થી માટે ઉત્તમ તક રહે, મિત્રો સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- મન આનંદિત રહે, મકાન સંબંધિત પ્રશ્નો હલ થશે, કાર્યક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત થશે, સુખ સુવિધા ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા સંભવે, ભાગ્યને આધિન થશો, ભાઈભાંડુ નો સહકાર મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સુખ સુવિધા ભોગવશો, રોગમાંથી મુક્ત પામશો, કાર્યક્ષેત્રે નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલ કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક અસર તથા ક્રોધિત અવસ્થા માનસિક હાનિ કરાવશે, વાહન શાંતિથી ચલાવવું, બંધન યોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે ઉત્તમ તક, સંતાન પ્રગતિ પામશે, ભાગ્યનો સાથ તેમજ કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments