Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ છઠ્ઠ (12:22), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/12/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (30:14), ઉ.ફાલ્ગુની
યોગ :- પ્રીતિ (18:21), આયુષ્માન
કરણ :- વણિજ (12:22), ભદ્રા (25:23), બવ
*શિશિર ઋતુ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નો થશે, વાહન શાંતિથી ચલાવવું, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમ દ્વારા કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંચય ઓછો થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અધિકારી સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસ કષ્ટમય રહે, ધન સંચય ઓછો થાય, પગની તકલીફ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, સંતાન બાબત ચિંતા વધશે, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારી વર્ગમાં માનસિક તાણ અનુભવશો, નોકરિયાત વર્ગે બોલચાલમાં ધ્યાન રાખવી, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, પરિશ્રમ દ્વારા સફળ થશો, પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, વ્યાપારમાં અવરોધો તથા નોકરિયાત વર્ગને અન્યાય થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં વૃદ્ધિ તેમજ પ્રવાસ કષ્ટમય સંભવે, શત્રુ દ્વારા હેરાનગતિ ભોગવશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment