Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ ચોથ (10:03), પાંચમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 19/12/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કર્ક (26:00), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (26:00), મઘા 

યોગ :- વૈધૃતિ (18:34), વિષ્કુંભ 

કરણ :- બાલવ (10:03), કૌલવ (22:20), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, પદોન્નતિ થશે, સામાજિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ સુખમય રહે, પરિશ્રમમાં સફળ થશો, વિદેશ તરફના સંબંધો હિતકર રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહજનો દ્વારા લાભો મળશે, સામાજિક કાર્યો દ્વારા ઉન્નતિ થશે, દાન કરનાર બનશો, સ્વાસ્થ્ય સુખમય રહેશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, નોકરીયાત વર્ગના પ્રશ્નો હલ થશે, સુખમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક સાંપડે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે નવી તક મળશે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- દૂર દેશના સંબંધો દ્વારા અનુકુળતા પ્રાપ્ત કરશો, ભાગ્યોદય થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો દ્વારા ત્રાસ પામશો, પેટની સમસ્યા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના તેમજ કાર્યક્ષેત્રમાં ઉત્તમ તક મેળવશો, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ તક મળશે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments