Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ સુદ એકમ (27:22), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 31/12/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- ધન (30:00), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (24:04), ઉત્તરાષાઢા 

યોગ :- ધ્રુવ (18:58), વ્યાઘાત

કરણ :- કિંસ્તુઘ્ન (15:43), બવ (27:22), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મિત્રોનો સહયોગ મળશે, સંતાન ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાય, પ્રવાસનું આયોજન થશે, મોસાળ પક્ષથી માનભંગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સ્નેહીજનો સાથે તણાવ વધશે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, નોકરિયાત વર્ગને લાભ મળે, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, નકારાત્મક વલણ રહે, ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન ચિંતા વધશે, આવક સ્ત્રોતમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જમીન મકાન સંબંધિત લાભ સંભવે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે. 


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાય, ભાઈભાંડુ સાથે મુશ્કેલીઓ વધશે, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજનો સાથે તણાવ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સન્માન પ્રાપ્ત થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અનિયમિતતા જળવાશે, પ્રવાસનું આયોજન થશે, ક્રોધિત અવસ્થા શારીરિક તકલીફ અપાવશે ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments