Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર સુદ બારસ (22:27), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 12/12/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (09:53), ભરણી

યોગ :- પરિઘ (15:23), શિવ

કરણ :- બવ (11:49), બાલવ (22:27), કૌલવ

*અખંડ દ્વાદશી - મત્સ્ય દ્વાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલ કાર્યોમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા હાનિ પહોંચશે, વાહન ખર્ચ થાય, પગની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, જમીન સંબંધિત કાર્યો પૂર્ણ થશે, મન આનંદિત રહેશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે શાંતિ  પૂર્વક વ્યવહાર કરશો, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, લાભ પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતા વધશે, પેટની સમસ્યા સંભવે, સ્નેહીજન સાથે તણાવ રહે, માનસિક તાણ રહેશે, નેત્ર પીડા રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં ફાયદો સંભવે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્ય રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થાય, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન પ્રસન્ન રહેશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments