Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ એકમ (12:28), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 16/12/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (25:14), પુનર્વસુ

યોગ :- શુકલ (23:21), બ્રહ્મ

કરણ :- કૌલવ (12:28), તૈતિલ (23:28), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- યાત્રા પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યો માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સન્માન મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા અટકાવ આવે, પેટની સમસ્યા રહે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન બાબતના પ્રશ્નો હલ થશે, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રે સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધાર્મિક કાર્ય કરશો, દૂર દેશના સંબંધો દ્વારા લાભો મેળવશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની સમસ્યા સંભવે, નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો દ્વારા સફળતા મેળવશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ તક મળશે, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો દ્વારા લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં નવી તક મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments