Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ચૌદશ (08:03), અમાસ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 09/02/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (23:30), ધનિષ્ઠા
યોગ :- વ્યતિપાત (19:07), વરિયાન
કરણ :- શકુનિ (08:03), ચતુષ્પદ (18:18), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર અંકુશ રાખવો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવશે, મસ્તક પીડા થાય, માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, ભાગ્યનો સાથ ન મળે, માનસિક ચિંતા વધે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેવું.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા રહેશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, વ્યાપાર ક્ષેત્રમાં અધોગતિ થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, નકારાત્મક અસરો વધે, પ્રવાસ કરશો, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર અંકુશ રાખવો, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પગમાં પીડા થશે, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, વ્યાપારમાં અટકાવ આવે, માનસિક અસ્વસ્થતા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment