Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ એકમ (20:37), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 25/02/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (25:24), ઉ.ફાલ્ગુની
યોગ :- સુકર્મા (14:28), ધૃતિ
કરણ :- બાલવ (07:18), કૌલવ (20:37), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉદર પીડા થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાન સંબંધિત લાભ મળશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક વિચારો ઉદ્ભવે, પરાક્રમમાં શુભ ફળ મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, રોગમાં ખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યના જોરે આગળ વધશો, માનસિક વ્યગ્રતા રહે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, યાત્રામાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગીષ્ટ બનશો, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્ત થશે, વ્યાપાર ઉદ્યોગમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પિતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માતા સાથે મતભેદ સંભવે, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે કલહ થશે, વ્યાપારમાં ઉન્નતિ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, નોકરો પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, ભોગ યુક્ત રહેશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment