Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ ત્રીજ (25:54), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 27/02/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (31:33), ચિત્રા
યોગ :- શૂળ (16:25), ગન્ડ
કરણ :- વણિજ (12:37), ભદ્રા (25:54), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, પ્રવાસમાં કષ્ટ થશે, સંતાન બાબત ચિંતિત થશો, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં અટકાવ આવે, પિતા સાથે મતભેદ થશે, ભોગવિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા સાથે મતભેદ થશે, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં નિયમિતતા ન રહે, ભાઈભાંડુ સાથે કલહ થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- હાથમાં પીડા થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, આકસ્મિક ખર્ચ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, આપ્તજનો સાથે ક્લેશ થાય, ખાનપાનમાં અનિયમિતતા રહે, ક્રોધ વધે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ઉદર રોગ થશે, નોકરોથી સાવધ રહેવું, વિદ્યા ક્ષેત્રના ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પાર્ટનર નો સહકાર મેળવશો, સંતાન ચિંતા તેમજ બીમાર ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિસ્થિતિમાંથી માર્ગ કાઢશો, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, આવક ચિંતા દૂર થશે, ઉદર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજનો નો સ્નેહ મેળવશો, ભાઈભાંડુ સાથે કલહ થશે, પ્રવાસમાં કષ્ટ પામશો, માતા પિતા સાથે વિખવાદ થાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ધનખર્ચ તથા નેત્ર પીડા સંભવે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધને કારણે કાર્યોમાં અવરોધ આવે, મુખના રોગ સંભવે, માનસિક અસ્થિરતા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment