Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ બીજ (21:10), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 11/02/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતાર (17:40), પૂ.ભાદ્રપદ
યોગ :- પરિઘ (10:38), શિવ (30:30), સિદ્ધ
કરણ :- બાલવ (10:57), કૌલવ (21:10), તૈતિલ
*શુક્ર મકર રાશિમાં 28:52 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સંતાન ચિંતા વધશે, પેટ સંબંધિત રોગ થાય, રાજકીય ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક અસ્વસ્થતા રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભ્રાતૃ વર્ગ સાથે તણાવ રહે, પ્રવાસમાં કષ્ટ આવે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે કલહ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન બાબત ચિંતા વધુ રહે, આવક સ્ત્રોતમાં અવરોધ આવે, વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક પીડા અથવા નેત્ર પીડા થશે, ક્રોધ પર અંકુશ રાખવો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સતાવશે, રોગ શત્રુથી સાવધાન રહેવું, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment