Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ આઠમ (17:21), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 03/02/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- તુલા (25:04), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (31:21), અનુરાધા
યોગ :- ગંડ (12:52), વૃદ્ધિ
કરણ :- કૌલવ (17:21), તૈતિલ (29:42), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ગુરુ મંત્રનો જાપ વધુ કરવો હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, સંતાન સુખ મેળવશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન બાબત પ્રશ્નોનો ઉકેલ આવે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિક યાત્રા નું આયોજન કરશો, ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, ભાગ્યનો સાથ મળે, નેત્ર પીડા થશે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યના જોરે આગળ વધશો, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપાર બાબત ચિંતિત થશો, નકારાત્મકતા વધશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment