Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ દશમ (17:25), એકાદશી
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 05/02/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (07:54), જ્યેષ્ઠા
યોગ :- ધ્રુવ (10:52), વ્યાઘાત
કરણ :- ભદ્રા (17:25), બવ (28:53), બાલવ
*મંગળ મકર રાશિમાં 21:42 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક નબળાઈ અથવા અકસ્માત ન સર્જાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક અસરો વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા વધશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, વાયુ પીડા થાય, કાર્યમાં અટકાવ આવે અથવા સમય વેડફાશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, ઉદર પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રાજકીય ક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગ કે વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ ને કારણે ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતિત હશો, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ઉદર સંબંધિત પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પગમાં પીડા થશે, પ્રવાસમાં કષ્ટ આવે અથવા વિલંબ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન બાબત ચિંતિત રહેશો, મિત્રો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પૈતૃક સંપત્તિ બાબત પ્રશ્નો ઊભા થાય, મકાન બાબત ચિંતિત હશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, વ્યાપારી મંડળ સાથે મતભેદ થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment