Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ વદ નોમ (17:50), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 04/02/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (07:21), અનુરાધા

યોગ :- વૃદ્ધિ (12:12), ધ્રુવ

કરણ :- ગર (17:50), વણિજ (29:45), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થાય, ઉદર રોગ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક બાબત પ્રશ્ન ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન બેચેન રહે, વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ યુક્ત વ્યવહાર થાય, માન સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, નકારાત્મકતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગમાં પીડા થાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા દૂર થશે, સંતાન સુખ મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઉભા થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક યાત્રા કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments