Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ પાંચમ (30:24), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 29/02/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (10:23), સ્વાતિ
યોગ :- વૃદ્ધિ (17:56), ધ્રુવ
કરણ :- કૌલવ (17:26), તૈતિલ (30:24), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગમાંથી મુક્તિ મેળવશો, શત્રુઓ પર વિજય પામશો, મોસાળ પક્ષથી લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન આદિ લાભ મળે, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક વિચારો વધે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સન્માન મળશે, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, મન વિચલિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગ શત્રુ પર વિજય પામશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં ઝડપ આવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, વાહન આદિ સુખ મળશે, જમીન મકાન બાબત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, આતંરિક વિચારો પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment