Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ નોમ (08:16), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 18/02/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (21:56), મિથુન

નક્ષત્ર :- રોહિણી (09:23), મૃગશીર્ષ

યોગ :- વૈધૃતિ (12:39), વિષ્કુંભ

કરણ :- કૌલવ (08:16), તૈતિલ (20:30), ગર 

*માઘ નવરાત્રી સમાપ્ત*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, સારું ખાનપાન તેમજ સંતાન ચિંતા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પ્રવાસ સુખમય રહે, પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, સ્નેહીજન સાથે તણાવ ઉદ્ભવે, વાહન આદિ સુખ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા તેમજ કાર્યમાં અવરોધ આવે, આકસ્મિક લાભ તેમજ ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, માનસિક તાણ રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં લાભ મળે, કલા ક્ષેત્રમાં આગળ વધશો, ભાગ્યોદય થાય, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, સારું ખાનપાન તેમજ ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, ભાગ્યનો સાથ મળે, રોગમાં ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક અસ્વસ્થતા રહે, ઉદર પીડા થશે, ધાર્મિકતા તેમજ ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments