Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ તેરસ (11:17), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 08/02/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- ધન (10:03), મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (26:15), શ્રવણ
યોગ :- સિદ્ધિ (23:10), વ્યતિપાત
કરણ :- વણિજ (11:17), ભદ્રા (21:43), શકુનિ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, મનોરોગ સંભવે, મકાન લે વેચ કરનાર વ્યક્તિએ સંભાળવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, વિચિત્ર ધાર્મિકતા તથા ભાઈભાંડુ સાથે તણાવ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ રોગમાં વધુ થશે, દાંત અથવા નેત્રની પીડા થશે, ક્રોધને કારણે શારીરિક અસ્થિરતા રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવે, મસ્તક અથવા ગુપ્ત રોગ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ તથા શારીરિક પીડા થાય, શત્રુઓથી સાવધ રહેવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ઉદર રોગ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન ખર્ચ થાય, માનસિક અસ્વસ્થતા રહે, માતા પિતા સાથે કલહ ના થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિશ્રમ વધુ તથા ફાયદો ઓછો મેળવશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાયદાકીય કાર્યવાહી ન થાય તેની ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંચય ઓછો થશે, રોગનો ભોગ બનશો, સ્નેહીજનો દ્વારા માનભંગ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા તેમજ ઉદર રોગ સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, અકસ્માત નો ભય રહેશે, શત્રુઓ થી સાવધ રહેવું, કાર્યમાં રૂકાવટ આવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા વધે, સંતાન બાબત પ્રશ્નો ઊભા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનભંગ ન થાય તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment