Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ બારસ (14:02), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 07/02/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (06:35), પૂર્વાષાઢા
યોગ :- હર્ષણ (06:09), વજ્ર
કરણ :- તૈતિલ (14:02), ગર (24:45), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, પ્રવાસ સુખમય રહે, પરિશ્રમ ફળદાયી રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, આકસ્મિક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં સરળતા જળવાય, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહેશે, પ્રવાસ સુખમય રહે, મોસાળ પક્ષથી લાભ મળે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગ કે વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મકાન જમીન બાબતના પ્રશ્નો ઉકેલાશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક વિચરશૈલી રહે, ભાઈભાંડુ નો સહકાર મળે, પ્રવાસ સુખમય રહે, માન સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પદોન્નતિ થશે, વ્યાપારી મંડળ માં નામના થશે, સકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહેશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન બાબત પ્રશ્નો દૂર થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, શારીરિક સ્વસ્થતા જળવાય, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment