Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ એકાદશી (16:11), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 06/02/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (07:35), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (07:35), મૂળ (30:35)
યોગ :- વ્યાઘાત (08:50), હર્ષણ (30:09)
કરણ :- બાલવ (16:11), કૌલવ (27:11), તૈતિલ
*સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં 25:44 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્ય શરૂ થશે, પ્રવાસનું આયોજન થશે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થશે, ખાનપાનમાં વિલંબ થશે, સ્નેહીજન નો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સન્માન મેળવશો, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં વિલંબ થાય, ઉદર રોગ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ધનલાભ થાય, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ તેમજ પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, વિકસતા રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, માન સન્માન મેળવશો, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગ કે વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વાહન આદિ સુખ મળે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment