Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ પાંચમ (12:10), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 14/02/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મીન (10:43), મેષ
નક્ષત્ર :- રેવતી (10:43), અશ્વિની
યોગ :- શુભ (19:59), શુક્લ
કરણ :- બાલવ (12:10), કૌલવ (23:07), તૈતિલ
*વસંત પંચમી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં વેગ આવશે, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પિતા સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા વધે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ નું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ રહે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મેળવશો, પદોન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં અવ્યવસ્થા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ રોગ તથા શત્રુ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે ક્લેશ થાય, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યાહ્ન બાદ ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યાહ્ન બાદ લાભ તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ યાત્રા નું આયોજન તેમજ ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ તેમજ ખાનપાનમાં અવ્યવસ્થા રહે, મધ્યાહ્ન બાદ અટકેલા કામો પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment