Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ બીજ (23:17), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 26/02/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- સિંહ (08:11), કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (28:31), હસ્ત
યોગ :- ધૃતિ (15:27), શૂળ
કરણ :- તૈતિલ (09:57), ગર (23:17), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ તથા રોગમાં વધુ ખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં માનસિક અસ્વસ્થતા જળવાય, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતા ની તબિયત નાદુરસ્ત સંભવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરિશ્રમ માં નિષ્ફળ થશો, ભાતૃ વર્ગ માટે પીડા કારક સમય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, કામકાજમાં અવરોધો ઊભા થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંચય ઓછો થશે, રોગ શત્રુથી પરેશાન થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાનને પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કર્મ ક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, વાહન ખર્ચ થશે, પિતા સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા તેમજ વાયુ પીડા થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment