Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ પૂનમ (18:01), વદ એકમ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 24/02/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (22:21), પૂ.ફાલ્ગુની

યોગ :- અતિગંડ (13:34), સુકર્મા

કરણ :- બવ (18:01), બાલવ (31:18) 

*માઘ પૂનમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોત ના પ્રશ્નો રહે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ વધે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમ દાયક સમય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલી વધે, કાર્યમાં અવરોધ આવે, રોગગ્રસ્ત થશો, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા રહે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા અથવા પગની પીડ થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતા ઉપજે, સંતાન રોગગ્રસ્ત થશે, આવક માં અટકાવ આવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક અસ્વસ્થતા રહે, નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી માટે ચિંતા કારક સમય, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ રહે, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં કલહ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, રોગગ્રસ્ત થશો, શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments