Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ દશમ (08:51), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 19/02/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (10:33), આર્દ્રા

યોગ :- વિષ્કુંભ (12:01), પ્રીતિ

કરણ :- ગર (08:51), વણિજ (21:20), ભદ્રા

*વસંત ઋતુ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમી બનશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ તેમજ પગની પીડા થશે, વાયુરોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મેળવશો, માન સન્માન મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન આદિ સુખ મળે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક વિચારો વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડે, વાયુ રોગ થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, આવક બમણી થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ભોગ વિલાસમાં દિવસ પસાર થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments