Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ બારસ (11:28), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 20/02/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મિથુન (07:46), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (14:18), પુષ્ય

યોગ :- આયુષ્માન (11:51), સૌભાગ્ય

કરણ :- બાલવ (11:28), કૌલવ (24:23), તૈતિલ

*માતૃભાષા ગૌરવ દિન*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વિચારો પર કાબૂ મેળવવો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ધન બાબત ચિંતિત રહેશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક અસ્થિરતા રહે, ધન ખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન આદિ સુખ મળે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ નો સહકાર મેળવશો, યાત્રા પ્રવાસ થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન બાબત ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments