Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ એકમ (24:48), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 10/02/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મકર (10:01), કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (20:33), શતતાર 

યોગ :- વરિયાન (14:53), પરિઘ

કરણ :- કિમ્સ્તુઘ્ન (14:39), બવ (24:48), બાલવ 

*માઘ નવરાત્રી પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્ર પર ક્રોધ ન કરવો હિતાવહ રહેશે, પગની પીડા થશે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, પાણી વાળા સ્થળથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન થશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર અંકુશ રાખવો હિતાવહ રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ઉદર પીડા થાય, રાજકીય ક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- જમીન મકાન બાબત ચિંતિત રહેશો, માતાની તબિયત સાચવવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિશ્રમ દાયક સમય, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, વાહન શાંતિથી ચલાવવું, ઉદર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે કલહ સંભવે, માન સન્માન જાળવવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન બાબત ચિંતિત રહેશો, નેત્ર પીડા અથવા મુખ રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક અસ્વસ્થતા રહે, પગમાં પીડા તેમજ મુખમાં રોગ થાય, નોકરિયાત વર્ગને અન્યાય થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મનોરોગ થાય, રોગમાં ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments