Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ સાતમ (08:55), આઠમ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 16/02/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મેષ (14:44), વૃષભ

નક્ષત્ર :- ભરણી (08:47), કૃત્તિકા

યોગ :- બ્રહ્મ (15:18), ઐન્દ્ર

કરણ :- વણિજ (08:55), ભદ્રા (20:31), બવ

*નર્મદા જયંતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે મતભેદ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, મિત્રોનો સહકાર મેળવશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, કાર્યમાં મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા દૂર થશે, માન સન્માન મેળવશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, રોગમાં ખર્ચ વધુ થશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, પેટની તકલીફ વધે, આકસ્મિક ખર્ચ આવે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, માનસિક વ્યગ્રતા તેમજ ગુપ્ત રોગ સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અવરોધાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સંતાન બાબત ચિંતિત રહેશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, પરિશ્રમ દ્વારા સફળતા મળે, કાર્યક્ષેત્ર પર ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પ્રવાસમાં કષ્ટ તેમજ વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સાનુકૂળતા રહે, ધન બાબત ચિંતિત રહેશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સ્નેહીજન સાથે મતભેદ થાય, દાંતની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન નો સહકાર મેળવશો, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments