Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ આઠમ (08:17), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 17/02/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (08:46), રોહિણી
યોગ :- ઐન્દ્ર (13:44), વૈધૃતિ
કરણ :- બવ (08:17), બાલવ (20:12), કૌલવ
*અમૃતસિદ્ધિ યોગ 08:46 થી 31:16*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક રીતે સ્વસ્થ થશો, શરદીથી પીડાશો, પ્રવાસ થશે, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં લાભ મળે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઐશ્વર્ય પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, આકસ્મિક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, રોગમાંથી મુક્ત થશો, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન ચિંતા દૂર થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, મકાન બાબત પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરિશ્રમ દ્વારા લાભ મળે, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment