Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ ચોથ (14:43), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 13/02/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (12:36), રેવતી
યોગ :- સાધ્ય (23:05), શુભ
કરણ :- ભદ્રા (14:43), બવ (25:23), બાલવ
*સૂર્ય કુંભ રાશિમાં 15:44 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થશે, પેટની અથવા પગની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, જલ પ્રદેશ થી દુર રહેવું, હાથમાં પીડા તેમજ પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજન સાથે તણાવ વધશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- રોગ શત્રુ થી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કષ્ટ પ્રદ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ તેમજ ઉદર રોગ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે તણાવ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે દુર્વ્યવહાર ન કરવો, મસ્તક પીડા અથવા મુખના રોગ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, વ્યાપાર અથવા નોકરિયાત વર્ગને અન્યાય થશે, ઉદર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment