Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ પાંચમ (18:59), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 08/06/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (18:59), ધનિષ્ઠા
યોગ :- ઐન્દ્ર (18:59), વૈધૃતિ
કરણ :- કૌલવ (08:24), તૈતિલ (18:59), ગર
*સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં 18:56 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, રાજકીય ક્ષેત્રે પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, સંતાનની પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન સુખ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, જમીન મકાન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપાર અર્થે પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થાય, પગની તકલીફ પડે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment