Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ બીજ (13:08), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 20/06/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- મિથુન (16:00), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (22:37), પુષ્ય
યોગ :- ધ્રુવ (25:49), વ્યાઘાત
કરણ :- કૌલવ (13:08), તૈતિલ (26:07), ગર
*કચ્છી નૂતન વર્ષ - રથયાત્રા*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મન અશાંત રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ મોજશોખમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા રહે, અનિયમિતતા રહેશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment