Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ છઠ્ઠ (22:18), સાતમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 24/06/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- સિંહ 

નક્ષત્ર :- મઘા (07:19), પૂ.ફાલ્ગુની

યોગ :- સિધ્ધિ (29:26), વ્યતિપાત 

કરણ :- કૌલવ (09:08), તૈતિલ (22:18), ગર

*બુધ મિથુન રાશિમાં 12:44 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માન સન્માન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગીદારીમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળ થશો, વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments