Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ ચૌદશ (09:12), અમાસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 17/06/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (29:13), મિથુન
નક્ષત્ર :- રોહિણી (16:25), મૃગશીર્ષ
યોગ :- શૂળ (25:02), ગન્ડ
કરણ :- શકુનિ (09:12), ચતુષ્પદ (21:37), નાગ
*શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ 16:25 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંચય ઓછો થાય, વ્યાપારમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, વાહન ખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, વાહન સુખ મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment