Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ એકમ (11:26), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 19/06/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- મિથુન 

નક્ષત્ર :- આર્દ્રા (20:11), પુનર્વસુ

યોગ :- વૃદ્ધિ (25:15), ધ્રુવ

કરણ :- બવ (11:26), બાલવ (24:14), કૌલવ

*અષાઢી નવરાત્રી પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, મસ્તક પીડા થાય, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન વિચલિત રહે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની સમસ્યા સંભવે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટની સમસ્યા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાહન ખર્ચ સંભવે, મકાન ચિંતા થશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments