Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ચૌદશ (11:17), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 03/06/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (06:16), અનુરાધા
યોગ :- શિવ (14:47), સિદ્ધ
કરણ :- વણિજ (11:17), ભદ્રા (22:19), બવ
*વટ સાવિત્રી વ્રત સમાપ્ત*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, રાજકીય ક્ષેત્રમાં અવરોધ પેદા થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન અશાંત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નોકરોથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment