Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ એકમ (06:40), બીજ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 05/06/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- ધન 

નક્ષત્ર :- મૂળ (25:24), પૂર્વાષાઢા

યોગ :- સાધ્ય (08:49), શુભ 

કરણ :- કૌલવ (06:40), તૈતિલ (17:16), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક વિચારો ઉદ્ભવે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા વધે, સારું ખાનપાન મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments