Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ પાંચમ (19:55), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 23/06/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (31:19)
યોગ :- વજ્ર (28:31), સિધ્ધિ
કરણ :- બાલવ (19:55), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ દ્વારા વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટની તકલીફ સંભવ, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારી માટે તેમજ નોકરિયાત વર્ગને માટે આજનો દિવસ શ્રેષ્ઠ, વાહન સુખ મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment