Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ દશમ (27:19), એકાદશી 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 28/06/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (16:01), સ્વાતિ

યોગ :- પરિઘ (06:08), શિવ

કરણ :- તૈતિલ (15:20), ગર (27:19), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા અથવા પેટની પીડા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, નોકર સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, વ્યાપાર અર્થે બહાર જવાનું થાય, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, વાહન સંબંધિત ખર્ચ થશે, પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મતભેદ થાય, સંતાન ચિંતા વધે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments