Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ સાતમ (24:26), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 25/06/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- સિંહ (16:52), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (10:12), ઉ.ફાલ્ગુની

યોગ :- વ્યતિપાત (30:06)

કરણ :- ગર (11:25), વણિજ (24:26), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં સફળ થશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ નો સહકાર મળે, મધ્યાહ્ન બાદ મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગીદારીમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, પગની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વ્યાપાર અર્થે પ્રવાસ થાય, સંતાન ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં સફળ થશો, કાર્યમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments