Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ ચોથ (21:52), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 07/06/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (21:03), શ્રવણ
યોગ :- બ્રહ્મ (22:24), ઐન્દ્ર
કરણ :- બવ (11:20), બાલવ (21:52), કૌલવ
*બુધ વૃષભ રાશિમાં 19:52 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરાક્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ દ્વારા અડચણો આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વિદ્યા ક્ષેત્રમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સરળતાથી સફળતા મળે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment