Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ બારસ (08:33), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 15/06/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મેષ (20:25), વૃષભ

નક્ષત્ર :- ભરણી (14:12), કૃત્તિકા

યોગ :- સુકર્મા (26:02), ધૃતિ

કરણ :- તૈતિલ (08:33), ગર (20:34), વણિજ

*સૂર્ય મિથુન રાશિમાં 18:18 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મિત્રોનો સાથ મળશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા વધે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સંતાન ચિંતા વધશે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મકાન સંબંધિત ચિંતા રહે, ધનખર્ચ થાય, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક સંતાપ વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યના જોરે આગળ વધશો, મસ્તક પીડા રહે, પેટ થી થતા રોગ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, માતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં અવરોધ આવે, ભાગ્યના જોરે આગળ વધશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન સંબંધિત ખર્ચ સંભવે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બનશે, કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક અસરો વધે, મન વિચલિત રહે, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments