Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ ત્રીજ (24:51), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 06/06/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- ધન (28:41), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (23:13), ઉ.ષાઢા 

યોગ :- શુકલ (25:54), બ્રહ્મ

કરણ :- વણિજ (14:22), ભદ્રા (24:51), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, આવક સ્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, સંતાન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, મકાન સંબંધિત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments