Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ અગિયારસ (08:49), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 14/06/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (13:40), ભરણી

યોગ :- અતીગંડ (27:01), સુકર્મા 

કરણ :- બાલવ (08:49), કૌલવ (20:38), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક નિર્ણય લેવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મતભેદ થાય, સંતાન ચિંતા સતાવશે, સરકારી કામકાજમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક નિર્ણય લેવા, માતા પિતા સાથે મતભેદ સંભવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા વધે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments