Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ ત્રીજ (15:10), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 21/06/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (25:21), આશ્લેષા
યોગ :- વ્યાઘાત (26:34), હર્ષણ
કરણ :- ગર (15:10), વણિજ (28:18), ભદ્રા
*દક્ષિણાયન - વર્ષા ઋતુ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મોહશોખની ચીજોમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, પિતા સાથે સમય પસાર કરશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment