Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ દશમ (09:30), અગિયારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 13/06/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- મીન (13:33), મેષ

નક્ષત્ર :- રેવતી (13:33), અશ્વિની

યોગ :- સૌભાગ્ય (05:55), શોભન (28:18)

કરણ :- ભદ્રા (09:30), બવ (21:06), બાલવ 

*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિયોગ 13:33 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વાયુ વિકાર થાય, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં ગતિ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં પ્રગતિ થાય, નેત્ર પીડા થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments