Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ તેરસ (12:49), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 02/06/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- તુલા (24:27), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ (06:53), વિશાખા
યોગ :- પરિઘ (17:09), શિવ
કરણ :- તૈતિલ (12:49), ગર (24:08), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, નોકરિયાત વર્ગે સાવચેતી રાખવી, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન ચિંતા સતાવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, હાથમાં અથવા ગુપ્ત રોગ થવાનો સંભવ રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, સંતાન સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ સંભવે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અટકાવ આવે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment