Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ બારસ (13:40), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 01/06/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (06:49), સ્વાતિ

યોગ :- વરિયાન (19:00), પરિઘ

કરણ :- બાલવ (13:40), કૌલવ (25:20), તૈતિલ 

*વટ-સાવિત્રી વ્રત આરંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ થશે, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે અવરોધ પરિબળો વધે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની તકલીફો વધી શકે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં નિષ્ફળતા મળે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મતભેદ થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં વ્યસ્તતા આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં નિષ્ફળતા મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા અથવા ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments