Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ ચોથ (17:29), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 22/06/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક (28:18), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (28:18), મઘા
યોગ :- હર્ષણ (27:31), વજ્ર
કરણ :- ભદ્રા (17:29), બવ (30:41), બાલવ
*સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં 17:51 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાનના કાર્યોમાં પ્રગતિ થશે, નોકરિયાત અને વ્યાપારી વર્ગને સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા મળશે, કળા નો શોખ વધશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પગની તકલીફ પડે, પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા દૂર થશે, સંતાન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અસફળતા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, નોકરચાકર ઉપર દેખભાળ રાખવી, પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, અટકાયેલું ધન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment